ચિકનપોક્સથી હોસ્પિટલમાં દાખલ થવું, ડૉક્ટરની મુલાકાત લેવી, દવાઓ અને પરિવાર માટે તકલીફ જેવી ખુબ વધારે આર્થિક અને સામાજિક સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
ચિકન પોક્સથી બાળકો લગબજગ 5-6 દિવસ સુધી શાળાએ નથી જઈ શકતા અને માતાપિતા તેમના બીમાર બાળકની સંભાળ માટે 3-4 દિવસ કામ પર નથી જઈ શકતા. લગભગ